Blogger Tricks
  • સંદેશ સમાચારપત્ર
  • કેલેન્ડર અને મુહુર્ત
  • L.I.C. નું પ્રિમીયમ ભરવા માટે
  • બાળકો નું બ્રમ્હાંડ
  • ઓનલાઇન ટેક્સ પેમેન્ટ
  • નોકરીની જાહેરાતો માટે RIJADEJA
  • ડ્રાઇવીંગ લાયસન્સની ઓનલાઇન પરીક્ષાનો ડેમો
  • તમે કરેલ સ્પીડપોસ્ટ કે રજીસ્ટર એડી ની માહીતી મેળવો
  • ઓજસ ગુજરાત જોબ પોર્ટલ
  • મોબાઇલ ની કિંમત જાણો
  • ડાઉનલોડ ગુજરાતી ડોટકોમ એમપીથ્રી
  • ડાઉનલોડ એમપીથ્રી સોન્ગ્સ
  • મતદાર યાદી
  • ચેસ ઓનલાઇન
  • ફન વીથ નોલેજ
  • જનરલ નોલેજ ( સેકન્ડમાઇન્ડ )
  • સાપસીડી ઓનલાઇન
  • મારીયો ઓનલાઇન
  • ક્વિઝ ટ્રી
  • શેપર્ડ સોફ્ટવેર બાળકો માટે
  • ગુજરાતી ડીક્શનરી
  • નવા રેશનકાર્ડ માટે
  • ગુજરાત ક્વીજ
  • દુનીયા આંગળીના ટેરવે, અમેઝીંગ થ્રીડી વર્લ્ડ
  • એરીયા વાઇઝ પીનકોડ શોધો
  • ફોન્ટ ડાઉનલોડ કરવા માટેની સાઇટ
  • ડાઉનલોડ વિન્ડોઝ સોફ્ટવેર
  • ગાનાડોટકોમ
  • રીડ ગુજરાતીડોટ કોમ
  • આરોગ્ય ડોટકોમ
  • સ્વાદ ઇન્ડીયાડોટ કોમ
  • મફત sms મોકલવા માટે
  • ફ્રી જોબ એલર્ટ
  • નેટ જગત
  • ગુજરાત રોજગાર સમાચાર
  • આસ્ક સફર
  • STD કોડ શોધો
  • બાળકોના નામ જાણો
  • ગુજરાત ગાર્ડીયન ગુજરાતી ન્યુઝપેપર
  • એક્સેલ ફાઇલ ફન
  • વેબદુનીયા ગુજરાતી
  • Saturday 12 December 2015

    જો રોજ દીવો કરતા હોય તો જાણી લો આ નિયમો

    દીવો એ અગ્નિનું પ્રતીક છે હિંદુધર્મમાં તેનું સવિશેષ મહત્વ છે તેને આત્માના પ્રતીક તરીકે પણ  ગણવામાં આવે છે દીવો કેવી રીતે કરવો જોઈએ તેના કેટલાંક નિયમો છે. દેવતાઓની ઉપસ્થિતિના પ્રતીક તરીકે દરેક ધાર્મિક કે શુભ કાર્યોમાં દીવો કરવામાં આવે છે આ દીવો કેવી રીતે કરવો જોઈએ. તેની કઈ દિશા હોવી જોઈએ. વાંચો આગળ.

    દીવો કરતી વખતે આ મંત્ર બોલવાથી દીપપૂજા કર્યાનું ફળ મળે છે.
    દીપજ્યોતિઃ પરબ્રહ્મઃ દીપજ્યોતિ જનાર્દનઃ ।
    દીપો હરતિમે પાપં સંધ્યાદીપં નમોસ્તુતે   ।।

    શુભં કરોતુ કલ્યાણમારોગ્યં સુખં સમ્પદાં   ।
    દુષ્ટ બુદ્ધિ વિનાશાય દીપોજ્યોતિઃ નમોસ્તુતે ।।

    દીવાની જ્યોત પૂર્વ દિશા તરફ રાખવાથી આયુષ્યની વૃદ્ધિ છે. 
    ધ્યાન રાખો કે દીવાની જ્યોત પશ્રિમ દિશા તરફ રાખવાથી દુઃખ વધે છે.
    દીવાની જ્યોત જો ઉત્તર દિશા તરફ હોય તો તેનાથી ધનલાભ થાય છે.
    દીવાની જ્યોત ક્યારય ન રાખશો દક્ષઇમ દિશા તરફ, તેનાથી થાય છે ધનહાનિ.

     મંદિર બનાવવા માંગતા હોય તો તેણે ઘરની પૂર્વોત્તર દિશામાં મંદિર બનાવડાવવું જોઈએ. 

    ધ્યાન રાખો કે ઘરનું મંદિર અને રસોડુ સાથે એક જ રૂમમાં ન હોય. હોય તો બદલી નાંખો. મંદિરનું સ્થાન પરિવર્તન ઈષ્ટદેવને પ્રસન્ન કરશે. નારાયણ( વિષ્ણુ ભગવાન)ની ઘરમાં પૂજા થતી હોય તો જમીન સંબંધી લાભ મળશે. શિવની પૂજા થતી હોય તો કલ્યાણ થશે. દેવીમા અંબાજીની પૂજા થતી હોય ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. લક્ષ્મીની પૂજા થતી હોય તો ધન લાભ. સૂર્ય અને ગાયત્રીની પૂજા થતી હોય યશ અને કિર્તી મળશે. ગણેશજીની પૂજા થતી હોય તો આર્થિક -સામાજિક સુખ શાંતિ મળે. હનુમાનજીની પૂજા થતી હોય તો સેવકનું સુખ મળે. જો પંચદેવ(શિવ, શક્તિ, ગાયત્રી કે સૂર્ય, ગણેશજી, હનુમાનજી)ની પૂજા થતી હોય તો સર્વ સુખ મળે છે. ભૌતિક સંપત્તિમાં સવિશેષ વધારો ઈચ્છતા હોય તો પંચદેવની સાથે સાથે વિષ્ણુ- લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ.

    No comments:

    Post a Comment